પુનર્નિયમ 14:5 - પવિત્ર બાઈબલ5 પણ હરણ, સાબર, કાળિયાર, રાની બકરાં, પર્વતીય બકરીઓ તથા રાની ઘેટાં, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સાબર તથા હરણ તથા કાલિયાર તથા રાની બકરું તથા પહાડી હરણ તથા છીંકારુ, તથા પહાડી ઘેટું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 સાબર તથા હરણ, કાળિયાર અને જંગલી બકરાં; પહાડી હરણ, છીંકારા તથા પહાડી ઘેટાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં. Viz kapitola |