પુનર્નિયમ 14:27 - પવિત્ર બાઈબલ27 તમાંરા વિસ્તારમાં વસતા લેવીઓને તમાંરે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેમને ભૂમિનો કોઈ પણ ભાગ મળેલો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તારા ઘરમાં રહેનાર લેવીને તારે પડતો ન મૂકવો, કેમ કે તેને તારી સતે ભાગ કે વારસો મળેલો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 “તમારાં નગરોમાં વસતા લેવીઓને તમારે પડતા ન મૂકવા. કારણ, તમારી સાથે તેમને કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તમારા ઘરના લેવીઓને તમારે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેઓને તમારી સાથે કોઈ પણ ભાગ કે વારસો મળેલો નથી. Viz kapitola |