પુનર્નિયમ 14:25 - પવિત્ર બાઈબલ25 તો તમાંરે તે વેચીને પૈસા લઈને ઉપાસનાસ્થાને જવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તો તારે તે વેચી નાખવું, ને તે નાણાંની પોટલી તારા હાથમાં લઈને યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કે ત્યાં જવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તમારે દશાંશનો ભાગ વેચી નાખવો અને તેમાંથી ઉપજેલાં નાણાંની કોથળી તમારા હાથમાં લઈ તમારા ઈશ્વર પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તો તમારે તે વેચીને, નાણાં તમારા હાથમાં લઈને યહોવાહ તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું. Viz kapitola |