Online Bible

- Reklamy -




પુનર્નિયમ 14:24 - પવિત્ર બાઈબલ

24 જો તમાંરા દેવ યહોવાએ તમને પુષ્કળ પાકના આશીર્વાદ આપ્યા હોય, અને યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલું સ્થાન એટલું દૂર હોય કે તમાંરી ઉપજ દશમો ભાગ ત્યાં લઈ જઈ ન શકો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને જો તારે માટે રસ્તો એટલો લાંબો હોય કે તું તે લઈ જઈ ન શકે, એટલે જ્યારે યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તે તારા [રહેઠાણ] થી ઘણે દૂર હોય,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે હરહંમેશ ભક્તિભાવ દર્શાવતાં શીખો. પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળ તમારા રહેઠાણથી ઘણે દૂર હોય અને રસ્તાનું અંતર વધારે હોવાથી પ્રભુના આશીર્વાદથી પ્રાપ્ત થયેલ ઉપજનો દશાંશ તમે ત્યાં લઈ જઈ શકો તેમ ન હોય તો આમ કરજો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જો મુસાફરી એટલી લાંબી હોય કે તે તું લઈ જઈ શકે નહિ, કેમ કે જ્યારે યહોવાહ ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે યહોવાહ તારા ઈશ્વર જે જગ્યા તેમના પવિત્રસ્થાન માટે પસંદ કરે તે તારાથી ઘણે દૂર હોય,

Viz kapitola kopírovat




પુનર્નિયમ 14:24

Následuj nás:

Reklamy


Reklamy