પુનર્નિયમ 14:13 - પવિત્ર બાઈબલ13 સમડી તથા પ્રત્યેક જાતના બાજ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તથા સમડી, તથા બાજ, તથા ક્લીલ તેની [જુદી જુદી] જાત પ્રમાણે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13-18 ગરૂડ, દાઢીવાળો ગીધ, કાળું ગીધ, સમડી, બાજ, કલીલની પ્રત્યેક જાત, દરેક જાતના કાગડા, શાહમૃગ, રાતશકરી, શાખાફ, શકરાની પ્રત્યેક જાત, ચીબરી, ધુવડ, રાજહંસ, ઢીંચ, કરઢોક, બગલા, હંસ, ભોંયખોદિયું અને વાગોળ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે. Viz kapitola |