પુનર્નિયમ 13:7 - પવિત્ર બાઈબલ7 તથા જે પ્રજા તમાંરી નજદીક આસપાસમાં કે દુનિયાનાં કોઇ પણ છેડે વસે છે તેના દેવોનું અથવા જે પ્રજા તમાંરાથી દૂર રહે છે તેના દેવોનું ભજન કરવા તેઓમાંથી કોઈ કહે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 એટલે જે દેશજાતિઓ તમારી ચારે તરફ, તમારી નજીક કે તમારાથી દૂર, પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી છે તેઓનાં દેવદેવીઓની [સેવા] કરીએ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પછી દેવદેવીઓની પૂજા કરનાર પ્રજાઓ તમારી આસપાસ નજીક રહેતી હોય કે તમારાથી દૂર પૃથ્વીના છેડે વસતી હોય; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તથા જે દેશજાતિઓ તમારી ચોતરફ, તમારી આસપાસમાં કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી છે તેઓનાં દેવદેવીઓની સેવા કરીએ.” Viz kapitola |