Online Bible

- Reklamy -




પુનર્નિયમ 12:22 - પવિત્ર બાઈબલ

22 શુદ્વ કે અશુદ્વ ગમે તે સ્થિતિમાં તેમ એ પ્રાણી, હરણ કે સાબર ખાઓ છો તેમ ખાઈ શકો છો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જેમ હરણનું ને જેમ સાબરનું [માંસ] ખવાય છે તેમ તારે તે ખાવું. શુદ્ધ તેમજ અશુદ્ધ જન તે ખાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય તેવો પ્રત્યેક જણ બધાં પ્રાણીનું, અરે, હરણ કે સાબરનું માંસ પણ ખાઈ શકે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે તે ખાવું; માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 12:22

Následuj nás:

Reklamy


Reklamy