Online Bible

- Reklamy -




પુનર્નિયમ 12:21 - પવિત્ર બાઈબલ

21 તમાંરા દેવ યહોવાએ પોતાના નામ માંટે પસંદ કરેલું સ્થાન જો બહુ દૂર હોય તો મેં તમને કહ્યું તેમ, તમે યહોવાએ આપેલાં તમાંરાં ઢોર કે ઘેટાં બકરાંમાંથી કોઈને માંરી નાખીને તેનું માંસ તમાંરા ગામમાં છૂટથી તમાંરે ઘરે ખાઈ શકો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જે સ્થળે યહોવા તારા ઈશ્વર પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કરે તે જો તારાથી ઘણે દૂર હોય, તો જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઢોરઢાંક તથા તારાં ઘેટાબકરાં જે યહોવાએ તને આપ્યાં છે, તેમાંથી તારે કાપવાં, ને તારું મન માનતાં સુધી તારા ઘરમાં તારે ખાવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે તે તમારા રહેઠાણથી ઘણે દૂર હોય તો મેં અગાઉ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારે તમારા રહેઠાણમાં પ્રભુએ તમને આપેલા ઢોરઢાંક તથા ઘેટાંબકરાંમાંથી કાપીને સંતુષ્ટ થતાં સુધી માંસ ખાવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તમારા ઈશ્વર યહોવાહે પોતાના નામ માટે પસંદ કરેલું સ્થળ જો બહુ દૂર હોય તો જેમ યહોવાહે તમને આજ્ઞા આપી છે તેમ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવર કે જે યહોવાહે તમને આપ્યાં છે તે કાપવાં અને તમારી ઇચ્છા થાય ત્યાં સુધી તમારે ઘરે ખાવાં.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 12:21

Následuj nás:

Reklamy


Reklamy