પુનર્નિયમ 11:9 - પવિત્ર બાઈબલ9 અને યહોવાએ દૂધ અને મધની જયાં રેલછેલ હોય એવી જે ભૂમિ તમાંરા પિતૃઓને અને તેમનાં સંતાનોને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે સુખી દીર્ધાયુ પામો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જે દૂધમધની રેલછેલવાળા દેશ વિષે યહોવાએ તમારા પિતૃઓની આગળ એવી પ્રતિજ્ઞા લીધી, કે તે હું તમને તથા તમારા વંશજોને આપીશ, તેમાં તમારું આયુષ્ય દીર્ધ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 અને દૂધમધની રેલમછેલવાળા જે દેશ વિષે પ્રભુએ તમારા પૂર્વજો આગળ શપથ લીધા હતા કે પ્રભુ તે તેમને અને તેમના પછી તેમના વંશજોને આપશે તેમાં તમે લાંબો સમય વસો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યહોવાહે જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ વિષે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા કે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ. Viz kapitola |