પુનર્નિયમ 11:8 - પવિત્ર બાઈબલ8 “તેથી હવે, હું આજે તમને જે કંઈ જણાવું છું તે સર્વનું તમાંરે પાલન કરવું, જેથી તમે લોકો સામે પાર જે દેશમાં જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરવાનું અને તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તું પાળ, એ માટે કે તમે બળવાન થાઓ, ને જે દેશનું વતન પામવાને તમે [યર્દન] ઊતરીને જાઓ છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 “માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરો કે જેથી યર્દનની સામે પાર જઈને તમે જે દેશ વારસા તરીકે મેળવવા માગો છો તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો; Viz kapitola |