પુનર્નિયમ 11:5 - પવિત્ર બાઈબલ5 અત્યારે તમે આ સ્થળે આવી પહોંચ્યા છો, તે પહેલા વર્ષો પર્યંત રણ પ્રદેશમાં ભટકયા ત્યારે દેવે સતત તમાંરી સંભાળ રાખી હતી તે તેઓએ જોયું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તમે આ જગાએ આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે માટે જે જે કર્યું તે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તમે અહીં આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે તમારે માટે રણપ્રદેશમાં કરેલાં સર્વ કાર્યો પણ તમે જોયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યુ તે. Viz kapitola |