Online Bible

- Reklamy -




પુનર્નિયમ 11:31 - પવિત્ર બાઈબલ

31 ટૂંકમાં જ તમે યર્દન નદી ઓળંગી જશો અને યહોવા તમાંરા દેવ તમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરશો અને ત્યાં સ્થાયી થશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 કેમ કે જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તેનું વતન પામવા માટે તેમાં પ્રવેશ કરવા તમે યર્દન ઊતરવાના છો, ને તમે તેનું વતન પામીને તેમાં વસશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તમે યર્દન નદી પાર કરવાના છો અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ સોંપે છે તેનો કબજો લેવાના છો. જ્યારે તમે એ દેશનો કબજો લો અને ત્યાં વાસ કરો,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 11:31

Následuj nás:

Reklamy


Reklamy