પુનર્નિયમ 11:30 - પવિત્ર બાઈબલ30 એ પર્વતો યર્દનની સામે પાર પશ્ચિમે કાંઠાના પ્રદેશમાં વસતા કનાનીઓની ભૂમિમાં રસ્તા ઉપર, મોરેહનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક ગિલ્ગાલની પાસે આવેલા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 શું તેઓ યર્દનની પેલી બાજુ પશ્ચિમ દિશાના રસ્તાની પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેનારા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષની પાસે નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 (આ બે પર્વતો યર્દન નદીની પેલે પાર પશ્ર્વિમ તરફના રસ્તા તરફ, મોરેના પવિત્ર એલોન વૃક્ષોની નજીક ગિલ્ગાલની સામેના કનાનીઓના વસવાટના વિસ્તાર અરાબાના પ્રદેશમાં આવેલા છે.) Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 શું તેઓ યર્દન નદીની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષોની પાસે નથી? Viz kapitola |