Online Bible

- Reklamy -




પુનર્નિયમ 11:3 - પવિત્ર બાઈબલ

3 મિસરના રાજા ફારુન તથા તેના દેશ વિરુદ્ધ તેમણે જે અદભુત પરાક્રમો કર્યા હતા એ તમાંરાં સંતાનોએ જોયાં નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તથા તેમનાં ચિહ્નો તથા તેમનાં કૃત્યો, જે તેમણે મિસર મધ્યે મિસરનાં રાજા ફારુન પ્રત્યે તથા તેના આખા દેશ પ્રત્યે કર્યાં તે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 ઇજિપ્તમાં ત્યાંના રાજા ફેરો અને તેના સમગ્ર દેશ વિરુધના તેમના ચમત્કારો અને અદભુત કાર્યો તમે જોયાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 11:3

Následuj nás:

Reklamy


Reklamy