Online Bible

- Reklamy -




પુનર્નિયમ 11:29 - પવિત્ર બાઈબલ

29 “જે સમયે તમાંરા યહોવા દેવ તમને વચન મુજબના દેશનો કબજો લેવા લઈ આવે ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ અને એબાલ પર્વત પરથી શ્રાપ પોકારશો!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લઈ જશે ત્યારે એમ થાય કે આશીર્વાદને તું ગરીઝીમ પર્વત પર, ને શાપને એબાલ પર્વત પર રાખજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 “જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમને તમારા ઈશ્વર પ્રભુ લઈ જાય ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ ઉચ્ચારજો અને એબાલ પર્વત પરથી શાપ ઉચ્ચારજો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 11:29

Následuj nás:

Reklamy


Reklamy