Online Bible

- Reklamy -




પુનર્નિયમ 11:23 - પવિત્ર બાઈબલ

23 તો યહોવા તમાંરા કરતાં મોટી અને વધુ બળવાન પ્રજાઓને પણ એ ભૂમિ પરથી હાંકી કાઢશે. જેનો તમે કબજો કરવાના છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તો યહોવા આ બધી દેશજાતિઓને તમારી આગળથી હાંકી કાઢશે, ને તમે તમારા કરતા મોટી તથા સમર્થ દેશજાતિઓનાં વતન પામશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તો તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ પ્રભુ આ બધી પ્રજાઓને હાંકી કાઢશે અને તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાઓની ભૂમિનો તમે કબજો લેશો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 11:23

Následuj nás:

Reklamy


Reklamy