પુનર્નિયમ 11:21 - પવિત્ર બાઈબલ21 જેથી યહોવાએ જે દેશ આપવાનું વચન તમાંરા પિતૃઓને આપ્યું હતું તેમાં તમે અને તમાંરાં વંશજો જ્યાં સુધી આકાશ પૃથ્વી પર રહે તેટલું લાંબું જીવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 એ માટે કે જે દેશ તમારા પિતૃઓને આપવાની યહોવાએ પ્રતિજ્ઞા લીધી તેમાં તમારા દિવસો તથા તમારા વંશજોના દિવસો પૃથ્વી ઉપરના આકાશના દિવસોની જેમ વૃદ્ધિ પામે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 જેથી જે દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ શપથ લીધા તેમાં તમે અને તમારાં સંતાનો આકાશ હયાત રહે ત્યાં સુધી પૃથ્વી પર દીર્ઘ સમય વાસ કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે. Viz kapitola |