પુનર્નિયમ 11:20 - પવિત્ર બાઈબલ20 તમાંરાં ઘરની બારસાખ અને દરવાજા પર દેવની આજ્ઞા લખી રાખજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તું તેઓને તારા ઘરની બારસાખો પર તથા તારા દરવાજા પર લખ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 વળી, તમે તેમને તમારાં મકાનોની બારસાખો ઉપર તથા નગરના દરવાજાઓ ઉપર લખો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો. Viz kapitola |