પુનર્નિયમ 11:18 - પવિત્ર બાઈબલ18 “તેથી માંરી આ આજ્ઞાઓ સદાય યાદ રાખો, તમાંરા હાથમાં ચિન્હની જેમ બાંધો, અથવા તેમને તમાંરા કપાળ પર તેને સ્મૃતિપત્રની જેમ પહેરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 માટે આ મારાં વચનો તમે તમારા હ્રદયમાં તથા તમારા મનમાં સંઘરી રાખો. અને તમે તેમને નિશાની તરીકે તમારા હાથ પર બાંધો, ને તમે તમારી આંખોની વચ્ચે તેઓને કપાળભૂષળ તરીકે રાખો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 “માટે આ આજ્ઞાઓ તમારા દયપટ પર લખી રાખો અને તમે તેમને યાદગીરી તરીકે તમારાં હાથ પર બાંધો અને તમારા કપાળની વચ્ચે તેમને આભૂષણ તરીકે પહેરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો. Viz kapitola |