પુનર્નિયમ 11:15 - પવિત્ર બાઈબલ15 તમાંરાં ઢોરઢાંખર માંટે તે લીલાંછમ ગૌચરો આપશે. તમાંરી પાસે પુષ્કળ ખોરાક હશે અને તમને ધરાઈને જોઈએ તેટલું ખાવા મળશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને હું તારાં ઢોરને માટે તારાં ખેતરોમાં ઘાસ ઉગાવીશ, ને તું ખાઈને તૃપ્ત થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તે તમારાં ઢોરઢાંક માટે ખેતરોમાં ઘાસ પણ ઉગાવશે. તમે ખાઈને તૃપ્તિ પામો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો. Viz kapitola |