Online Bible

- Reklamy -




પુનર્નિયમ 11:12 - પવિત્ર બાઈબલ

12 એ એવો દેશ છે, જેની સારસંભાળ તમાંરા દેવ યહોવા લે છે. અને વર્ષના આરંભથી તે અંત સુધી તેમની નજર સતત તેના પર રહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે દેશ વિષે યહોવા તારા ઈશ્વર કાળજી રાખે છે. આખું વર્ષ તેના આરંભથી તે અંત સુધી યહોવા તારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તમારા ઈશ્વર પ્રભુ તે દેશની કાળજી રાખે છે; અને આરંભથી અંત સુધી આખા વર્ષ પર્યંત તમારા ઈશ્વર તેની સતત દેખભાળ કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે દેશ વિષે યહોવાહ તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવાહ તમારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 11:12

Následuj nás:

Reklamy


Reklamy