Online Bible

- Reklamy -




પુનર્નિયમ 11:10 - પવિત્ર બાઈબલ

10 તમે જે ભૂમિનો કબજો લેવા જઈ રહ્યા છો તે મિસરની ભૂમિ જેવી નથી, જયાંથી તમે આવો છો, અને જયાં બી વાવ્યા પછી તમાંરે શાકભાજીની વાડીની જેમ પાણી પાવું પડતું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે તેનું વતન પામવાને તમે જે દેશમાં પ્રવેશ કરવાના છો. તે તો મિસર દેશ જેમાંથી તમે નીકળી આવ્યા તેના જેવો નથી, કે જ્યાં તું બી વાવીને તેને, શાકભાજીની વાડીની જેમ, પોતાના પગથી પાણી પાતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 જે દેશમાં પ્રવેશીને તમે તેનો કબજો લેવાના છો તે દેશ તમે જ્યાંથી નીકળી આવ્યા તે ઇજિપ્ત દેશ જેવો નથી. ત્યાં તો તમે અનાજ વાવતા ત્યારે તમારા પગના પરિશ્રમથી શાકભાજીની વાડીની જેમ ખેતરોને પાણી પાતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 11:10

Následuj nás:

Reklamy


Reklamy