Online Bible

- Reklamy -




પુનર્નિયમ 10:9 - પવિત્ર બાઈબલ

9 તેથી લેવીના વંશજોને જમીનનો કોઇ ભાગ આપવામાં આવ્યો નહિ; જેમ બીજા કુળસમૂહોને આપવામાં આવતો. તમાંરા દેવ યહોવાએ તેમને કહ્યું હતું તે મુજબ, યહોવા પોતે જ તેઓનો ભાગ છે.)

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારા ઈશ્વરે તેને કહ્યું તેમ યહોવ પોતે તેનો વારસો છે.]

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 પોતાના જાતબધુંઓની સાથે લેવીના વંશજોને જમીનમાં કંઈ ભાગ કે વારસો મળ્યો નહિ; પણ, પ્રભુએ તેમને કહ્યું, ‘હું પોતે જ તમારા વારસાનો હિસ્સો છું.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવાહ તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવાહ પોતે તેનો વારસો છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 10:9

Následuj nás:

Reklamy


Reklamy