Online Bible

- Reklamy -




પુનર્નિયમ 10:5 - પવિત્ર બાઈબલ

5 પછી મેં પર્વત પરથી પાછા નીચે આવીને તે તકતીઓ યહોવાની આજ્ઞાનુસાર કોશમાં મૂકી, અને હજી પણ તે ત્યાં જ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે પાટીઓ મૂકી. અને યહોવાએ મને આ આપી હતી તે પ્રમાણે તેઓ ત્યાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 પછી હું પર્વત પરથી પાછો ઊતર્યો, અને પ્રભુના ફરમાવ્યા પ્રમાણે તે પાટીઓ મેં બનાવેલી પેટીમાં મૂકી અને ત્યારથી તે તેમાં છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો, જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે શિલાપાટીઓ મૂકી; યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 10:5

Následuj nás:

Reklamy


Reklamy