Online Bible

- Reklamy -




પુનર્નિયમ 10:4 - પવિત્ર બાઈબલ

4 પછી, યહોવાએ જ્યારે તમે પર્વત પર સભામાં ભેગા થયા હતાં તે દિવસે અગ્નિમાંથી જે તમને કહ્યું હતું તે સમાંન દશ આજ્ઞાઓ લખી અને તે મને આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જે દશ હુકમો યહોવાએ સભાને દિવસે પર્વત ઉપર અગ્નિજ્વાળા મધ્યે તમને કહ્યા, તે તેમણે તે પાટીઓ ઉપર પહેલા લેખ પ્રમાણે લખ્યા. અને યહોવાએ તે મને આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 જે દશ આજ્ઞાઓ પ્રભુએ તમે એકત્ર થયા તે દિવસે પર્વત ઉપર અગ્નિ મધ્યેથી કહી હતી તે તેમણે પાટીઓ પર પહેલા લખાણ પ્રમાણે લખી અને પ્રભુએ તે પાટીઓ મને આપી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સભાના દિવસે પર્વત પર અગ્નિમાંથી જે દસ આજ્ઞાઓ યહોવાહ બોલ્યા, તે તેમણે અગાઉના લખાણ પ્રમાણે શિલાપાટીઓ ઉપર લખી; યહોવાહે તે મને આપી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 10:4

Následuj nás:

Reklamy


Reklamy