Online Bible

- Reklamy -




પુનર્નિયમ 10:3 - પવિત્ર બાઈબલ

3 “માંટે મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલાના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને તે લઈને હું પર્વત પર ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેથી મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો, ને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી, અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને, હું પહાડ પર ચઢ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 “તેથી મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈ હું પર્વત પર ચડયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માટે મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો. અને પહેલાના જેવી બે શિલાપાટીઓ બનાવી, તે બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 10:3

Následuj nás:

Reklamy


Reklamy