Online Bible

- Reklamy -




પુનર્નિયમ 10:2 - પવિત્ર બાઈબલ

2 તેથી હું તેં જે પહેલાની તકતીઓ તોડી નાખી છે, તેના પર જે લખાણ હતું તે જ હું આ તકતીઓ ઉપર લખી આપીશ, અને પછી તું એ તકતીઓને પેટીમાં મૂકી દેજે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને પહેલી પાટીઓ જે તેં ભાંગી નાખી તેઓ ઉપર જે વચનો હતાં તે હું એ પાટીઓ પર લખીશ, ને તું તેઓને કરારકોશમાં રાખી મૂકજે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 તેં ભાંગી નાખેલી પ્રથમ પાટીઓ પર જે લખાણ હતું તે હું આ નવી પાટીઓ પર લખીશ; પછી તું તેમને કરારપેટીમાં મૂકજે.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે.”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 10:2

Následuj nás:

Reklamy


Reklamy