પુનર્નિયમ 10:19 - પવિત્ર બાઈબલ19 તેથી તમાંરે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં વિદેશી હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 માટે તમારે પરદેશી પર પ્રેમ રાખવો, કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 માટે તમે પણ પરદેશી પર પ્રેમ રાખજો; કારણ, તમે પણ ઇજિપ્તમાં પરદેશી હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા. Viz kapitola |