પુનર્નિયમ 10:18 - પવિત્ર બાઈબલ18 તે વિધવાઓને તથા અનાથોને ન્યાય આપે છે, પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે, ને પરદેશીને અન્ન તથા વસ્ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તે કદી પક્ષપાત કરતા નથી કે લાંચ લેતા નથી; વળી, તે અનાથ અને વિધવાના હક્કની હિમાયત કરે છે અને પરદેશી પર પ્રેમ રાખીને તેમને અન્નવસ્ત્ર પૂરાં પાડે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. Viz kapitola |