પુનર્નિયમ 10:16 - પવિત્ર બાઈબલ16 “તેથી તમાંરાં પાપી હૃદયોને શુદ્વ કરો, ને હઠ છોડી દો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 માટે તમે તમારા હ્રદયની સુન્નત કરો, અને આજથી હઠીલાપણું છોડી દો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તેથી તમારાં હૃદયોની સુન્નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો. Viz kapitola |