પુનર્નિયમ 10:11 - પવિત્ર બાઈબલ11 પછી યહોવાએ મને કહ્યું, ‘ચાલ, આ લોકોની આગેવાની લેવા તૈયાર થા, જેથી મેં એમના પિતૃઓને જે પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તેનો એ લોકો ત્યાં જઈને કબજો મેળવી શકે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને યહોવાએ મને કહ્યું, “ઊઠ, લોકોની આગળ આગળ ચાલ, એટલે જે દેશ તેઓને આપવાની મેં તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરીને તેનું વતન પ્રાપ્ત કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પછી પ્રભુએ મને કહ્યું, ‘જા, લોકોની આગળ જા, જેથી જે દેશ આપવાના મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેમાં પ્રવેશીને તેઓ તેનો કબજો લે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી યહોવાહે મને કહ્યું, ઊઠ, આ લોકોની આગળ ચાલ; એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે. Viz kapitola |