Online Bible

- Reklamy -




પુનર્નિયમ 1:6 - પવિત્ર બાઈબલ

6 “જયારે આપણે હોરેબમાં હતા ત્યારે આપણા દેવ યહોવાએ આપણને આમ કહ્યું હતું કે, ‘તમે આ પર્વત આગળ ઘણું લાંબુ રહ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “યહોવા આપણા ઈશ્વરે હોરેબ પર્વત પર રહેતાં ઘણો જ વખત વીતી ગયો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેણે કહ્યું: “આપણા ઈશ્વર પ્રભુએ આપણને હોરેબ પર્વત પર કહ્યું હતું કે, ‘આ પર્વત પાસે તમે લાંબો સમય રહ્યા છો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 1:6

Následuj nás:

Reklamy


Reklamy