પુનર્નિયમ 1:46 - પવિત્ર બાઈબલ46 આથી તમાંરે કાદેશમાં લાંબા સમય સુધી રોકાવું પડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 આથી જેટલા દિવસ તમે કાદેશમાં રહ્યા, તે ગણતાં તમે ત્યાં ઘણા દિવસ રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 આમ, તમારે કાદેશમાં ઘણા દિવસ રહેવું પડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા. Viz kapitola |