Online Bible

- Reklamy -




પુનર્નિયમ 1:39 - પવિત્ર બાઈબલ

39 પણ તે તમાંરા બાળકો છે જે ત્યાં જશે તે બાળકો કે જેના વિષે તમે કહેલું કે, ‘તેઓ રણમાં મૃત્યુ પામશે અને તે દિવસોમાં જેઓને સારા અને દુષ્ટ વચ્ચેના અંતરની ખબર ન હતી. હું જમીન તે બાળકોને આપી દઇશ અને તેઓ તેને કબજે કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 વળી તમારાં બાળકો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ પડશે, તથા તમારાં છોકરાં જેઓને આજે ભલાભૂંડાનું ભાન નથી તેઓ તેમાં પ્રવેશ કરશે, અને તેઓને હું તે આપીશ, ને તેઓ તેનું વતન પામશે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 તમારાં નાનાં બાળકો જેમના વિષે તમે કહેતા કે તેઓ શત્રુઓની લૂંટરૂપ થઈ પડશે તેઓ, અને તમારાં સંતાનો જેમને હજુ સારાનરસાનું ભાન નથી તેઓ તો તેમાં પ્રવેશ કરશે અને હું તેમને તે દેશ આપીશ અને તેઓ તેમનો કબજો મેળવશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 1:39

Následuj nás:

Reklamy


Reklamy