પુનર્નિયમ 1:37 - પવિત્ર બાઈબલ37 “વળી તમાંરા કારણે યહોવાએ માંરા ઉપર રોષે ભરાઈને કહ્યું, ‘તું પણ એ પ્રદેશમાં પ્રવેશ કરી શકશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 વળી તમારે લીધે મારા પર પણ યહોવાએ કોપાયમાન થઈને કહ્યું કે, ‘તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 “વળી, તમારે લીધે પ્રભુએ મારા પર પણ રોષે ભરાઈને મને કહ્યું, ‘તું પણ તે દેશમાં પ્રવેશવા પામશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, “તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ; Viz kapitola |