પુનર્નિયમ 1:29 - પવિત્ર બાઈબલ29 “ત્યારે મેં તમને કહ્યું, ‘તમે ગભરાશો નહિ, એમનાથી ડરશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ત્યારે મેં તમને કહ્યું કે, ડરો નહિ, ને તેઓથી બી ન જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 “ત્યારે મેં તમને કહ્યું, “એ લોકોથી ગભરાશો નહિ કે ડરશો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ત્યારે મેં તમને કહ્યું કે, “ડરો નહિ અને તેઓથી બી ન જાઓ. Viz kapitola |