Online Bible

- Reklamy -




પુનર્નિયમ 1:25 - પવિત્ર બાઈબલ

25 ત્યાંથી તેમણે કેટલાંક ફળ ભેગાં કર્યા અને ત્યાંથી તેઓ પાછા આવ્યા અને જણાવ્યું કે, ‘આપણા દેવ યહોવાએ આપણને જે પ્રદેશ આપ્યો છે તે સમૃદ્ધ છે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેઓ તે દેશનાં ફળ સાથે લઈને આપણી પાસે આવ્યા, અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે દેશ યહોવા આપણા ઈશ્વર આપણને આપવાના છે તે સારો દેશ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તેઓ આપણી પાસે તે પ્રદેશનાં ફળ લેતા આવ્યા અને તેમણે આ પ્રમાણે અહેવાલ આપ્યો, ‘આપણા ઈશ્વર પ્રભુ આપણને જે દેશ આપે છે તે ફળદ્રુપ છે.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 1:25

Následuj nás:

Reklamy


Reklamy