Online Bible

- Reklamy -




પુનર્નિયમ 1:23 - પવિત્ર બાઈબલ

23 “મને આ સૂચના ઠીક લાગી, તેથી મેં પ્રત્યેક વંશમાંથી એક એમ બાર વંશમાંથી બાર માંણસો પસંદ કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને એ સૂચના મને ઘણી સારી લાગી. અને મેં દરેક કુળમાંથી અકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો લીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 મને એ વાત યોગ્ય લાગી તેથી મેં દરેક કુળમાંથી એક એમ તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 1:23

Následuj nás:

Reklamy


Reklamy