પુનર્નિયમ 1:18 - પવિત્ર બાઈબલ18 તે જ વખતે મેં તેઓને તેમને કરવાની બધી બાબતો વિષે સૂચાનાઓ આપી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તમારે શું શું કરવું તે સર્વ વિષે મેં તમને તે વખતે આજ્ઞા કરી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તમારે એ બધી બાબતો વિષે શું કરવું તે વિષે મેં તમને તે સમયે સૂચના આપી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી. Viz kapitola |