Online Bible

- Reklamy -




પુનર્નિયમ 1:13 - પવિત્ર બાઈબલ

13 માંટે તમે પ્રત્યેક કુળસમૂહમાંથી શાણા, સમજુ અને અનુભવી માંણસોને પસંદ કરો અને હું તેમને તમાંરા આગેવાન તરીકે નિયુકત કરીશ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 માટે તમે પોતપોતાનાં કુળોમાંથી જ્ઞાની તથા બુદ્ધિમાન તથા નામીચા પુરુષોને પસંદ કરો, ને હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી તમારા પ્રત્યેક કુળમાંથી શાણા, સમજુ અને પ્રતિષ્ઠિત પુરુષોને પસંદ કરો અને હું તેમની તમારા અધિકારીઓ તરીકે નિમણૂંક કરીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ.”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 1:13

Následuj nás:

Reklamy


Reklamy