પુનર્નિયમ 1:10 - પવિત્ર બાઈબલ10 કારણ કે યહોવાએ તમાંરો વંશવેલો ઘણો વધાર્યો છે, આજે તમે આકાશના તારાઓ જેટલા થઈ ગયા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 યહોવા તમારા ઈશ્વરે તમારો વિસ્તાર વધાર્યો છે, ને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારઓના જેટલી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તમારા ઈશ્વર પ્રભુએ તમારી વંશવૃધિ કરી છે અને આજે તો તમે આકાશના તારાઓની જેમ અસંખ્ય થયા છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે. Viz kapitola |