દાનિયેલ 7:24 - પવિત્ર બાઈબલ24 તેનાં દશ શિંગડાં દશ રાજાઓ છે, જે તેના રાજ્યમાંથી ઉત્પન્ન થશે. પછી પેલા દશ કરતાં વધારે ઘાતકી એવો એક રાજા ઊભો થશે અને તેઓમાંના ત્રણને પોતાને તાબે કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પેલાં દશ શિંગડા, આ રાજ્યમાંથી દશ રાજાઓ ઉત્પન્ન થશે. તે આગલાઓના કરતાં જુદો થશે, ને તે ત્રણ રાજાઓને તાબે કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 દસ શિંગડાં તે રાજ્યમાંથી ઊભા થનારા દસ રાજાઓ છે. તે પછી બીજો એક રાજા આવશે. તે અગાઉના બધા રાજાઓ કરતાં જુદો થશે અને તે ત્રણ રાજાઓને પદભ્રષ્ટ કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તે દસ શિંગડાં એટલે આ રાજ્યમાંથી દસ રાજાઓ ઊભા થશે, તેમના પછી બીજો રાજા ઊભો થશે. તે અગાઉનાં કરતાં અલગ હશે, તે ત્રણ રાજાઓને જીતશે. Viz kapitola |