દાનિયેલ 7:12 - પવિત્ર બાઈબલ12 બીજા પ્રાણીઓ પાસેથી શાસનની સત્તા લઇ લેવામાં આવી, પણ એમને અમુક સમય સુધી જીવતા રહેવા દેવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 બાકીનાં જાનવરોનો તો રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો. પણ તેમની હયાતી એક સમય તથા એક કાળ સુધી કાયમ રાખવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 બીજાં પ્રાણીઓની સત્તા પણ લઈ લેવામાં આવી પણ તેમને ઠરાવેલી મુદ્દત સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 બાકીનાં ચાર પશુઓનો રાજ્યાધિકાર છીનવી લેવામાં આવ્યો, પણ તેઓને લાંબા સમય સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં. Viz kapitola |