Online Bible

- Reklamy -




દાનિયેલ 7:11 - પવિત્ર બાઈબલ

11 “પેલું શિંગડું બડાઇની વાતો કરતું હતું. હું જોઇ રહ્યો હતો, એટલામાં એ પ્રાણીને મારી નાખવામા આવ્યું. તેના શરીરનો નાશ કરી સળગતા અગ્નિમાઁ નાખી દેવામાં આવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જે શિંગડું મોટી મોટી [બડાઈની] વાતો કરતું હતું તેના અવાજને લીધે હું તે વખતે જોયા કરતો હતો. એ જાનવરને છેક મારી નાખવામાં આવ્યું, ને તેનું શરીર નાશ પામ્યું, ને તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયા કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 હું જોતો હતો ત્યારે પણ પેલું નાનું શિંગડું હજુ બડાઈ હાંકતું હતું. હું જોયા કરતો હતો એવામાં ચોથા પ્રાણીને મારી નાખવામાં આવ્યું અને તેના શબને અગ્નિમાં બાળી નાખવામાં આવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પેલું શિંગડું બડાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો, એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું, તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું.

Viz kapitola kopírovat




દાનિયેલ 7:11

Následuj nás:

Reklamy


Reklamy