દાનિયેલ 6:19 - પવિત્ર બાઈબલ19 બીજા દિવસે વહેલી પરોઢે રાજા ઉતાવળો સિંહોની ગુફા આગળ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પછી રાજા મોટે પરોઢિયે ઊઠીને ઉતાવળે સિંહોનાં બિલ પાસે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 વહેલી સવારે ઊઠીને રાજા ઉતાવળે સિંહોની ગુફાએ પહોંચી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પછી રાજા બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સિંહોના બિલ આગળ ગયો. Viz kapitola |