Online Bible

- Reklamy -




દાનિયેલ 2:7 - પવિત્ર બાઈબલ

7 ત્યારે તેમણે બીજી વાર કહ્યું, “આપ અમને સ્વપ્ન જણાવો અને અમે આપને તેનો અર્થ જણાવીશું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓએ બીજી વાર ઉત્તર આપ્યો; “રાજા પોતાના દાસોને તે સ્વપ્ન કહી સંભળાવે તો અમે તેનો અર્થ કહી બતાવીએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેમણે રાજાને પ્રત્યુત્તર આપ્યો, “હે રાજા, આપ અમને આપનું સ્વપ્ન જણાવો તો જ અમે તેનો અર્થ કહી શકીએ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓએ ફરીથી તેને જણાવ્યું કે, “હે રાજા આપ પોતાના દાસોને સ્વપ્ન કહી સંભળાવો તો અમે તેનો અર્થ જણાવીએ.”

Viz kapitola kopírovat




દાનિયેલ 2:7

Následuj nás:

Reklamy


Reklamy