Online Bible

- Reklamy -




દાનિયેલ 2:43 - પવિત્ર બાઈબલ

43 વળી આપે જોયું હતું કે, માટી સાથે લોખંડ ભળેલું હતું તેમ તેઓ એકબીજા સાથે લગ્નસંબંધ બાંધી મજબૂત બનવા પ્રયત્ન કરશે, પરંતુ લોખંડ અને માટી એકબીજા સાથે મળી શકતાં નથી, તેમ તેઓ પણ ભેગાં રહી શકશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 વળી જેમ આપે લોઢા સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તેઓ બીજા માણસોના સંતાન સાથે ભેળસેળ થશે; પણ જેમ માટી લોઢા સાથે મળી જતી નથી તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 એનો અર્થ એ છે કે એ સામ્રાજ્યના શાસકો અંદરોઅંદરનાં લગ્નોથી તેમનાં કુટુંબોને એક કરવાનો પ્રયાસ કરશે; પણ જેમ લોખંડ માટી સાથે એક થતું નથી તેમ તેઓ એક થઈ શકશે નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે; જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહિ.

Viz kapitola kopírovat




દાનિયેલ 2:43

Následuj nás:

Reklamy


Reklamy