દાનિયેલ 2:17 - પવિત્ર બાઈબલ17 પછી દાનિયેલે ઘરે જઇને તેના સાથીદારો હનાન્યા, મીશાએલ, અને અઝાર્યાને સર્વ વાત સમજાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાન્યા, મિશાએલ અને અઝાર્યાને એ વાત જણાવી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી દાનિયેલે ઘેર જઈને પોતાના મિત્રો હનાન્યા, મિશાએલ અને અઝાર્યાને બનેલી સર્વ વાતથી વાકેફ કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી. Viz kapitola |