Online Bible

- Reklamy -




દાનિયેલ 2:14 - પવિત્ર બાઈબલ

14 રાજાના અંગરક્ષકોનો વડો આર્યોખ બાબિલના વિદ્વાનોની હત્યા કરવા જતો હતો, ત્યારે દાનિયેલે ડહાપણ અને વિવેક વાપરીને તેની પાસે જઇને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એ વખતે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા માટે નીકળેલા, રાજાની રક્ષક-ટુકડીના નાયક, આર્યોખને દાનિયેલે ડહાપણ અને ચતુરાઈથી જવાબ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 ત્યારે દાનિયેલ રાજાના અંગરક્ષકોના અધિકારી આર્યોખ પાસે ગયો. આર્યોખે જ્ઞાનીઓની ક્તલ કરવાના હુકમનો અમલ કરવાનો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો.

Viz kapitola kopírovat




દાનિયેલ 2:14

Následuj nás:

Reklamy


Reklamy