દાનિયેલ 11:43 - પવિત્ર બાઈબલ43 મિસરના સોનાચાંદીના ભંડારો અને બધી કિંમતી વસ્તુઓ તેના કબજામાં આવશે અને લિબિયાના તથા કૂશના લોકો તેના ચાકરો બની તેની પાછળ પાછળ ચાલશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 પણ સોનારૂપાના ભંડારો તથા મિસરની સર્વ મૂલ્યવાન વસ્તુઓ તેના હાથમાં આવશે; અને લુબ્બીઓ તથા કૂશીઓ તેને પગલે ચાલશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 તે ઇજિપ્તના સોનારૂપાના ગુપ્ત ભંડારો અને સર્વ મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈ જશે. તે લિબિયા અને સુદાન પર જીત મેળવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 સોનાચાંદીના ભંડારો તથા મિસરની બધી કિંમતી વસ્તુઓ તેના અધિકારમાં હશે; લૂબીઓ તથા કૂશીઓ તેની સેવા કરશે. Viz kapitola |